\( = \,\,\frac{{2.619}}{{7.175}}\,\, = \,\,0.365\)
બાષ્પ માધ્યમમાં \({\text{EtOH}}\) ના મોલ અંશ \(\, = \,\,{\text{1}}\,\,{\text{ - }}\,\,{\text{0}}{\text{.365}}\,\, = \,\,{\text{0}}{\text{.635}}\)
$(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે છે
$(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે
નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો
$(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.
$(b)$ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.
$(c)$ $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .
$(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.