Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કીટલીમાંનું પાણી $5$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $10$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે શ્રેણીમાં જોડીને ઉપયોગ કરવામાં આવે, તો પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?
$3 \times 10^{-10}\, Vm ^{-1}$ વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) $7.5 \times 10^{-4}\, ms ^{-1}$ છે અને .........................$m ^{2} V ^{-1} s ^{-1}$ ગતિશીલતા(મોબિલિટી) છે
એક બેટરીનું $e.m.f.$ $4\,V$ અને આંતરિક અવરોધ $'r'$ છે. જ્યારે એક બેટરીને $2$ ઓહમના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે તો પરિપથમાં $1$ એમ્પિયરનો વિધુત પ્રવાહ પસાર થાય છે ને બેટરીના છેડાઓને સીધા જ જોડેલા હોય તો તેમાંથી કેટલા ......... $A$ વિધુતપ્રવાહ પસાર થશે ?
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન નળાકાર તારની પ્રવાહઘનતા $J ( r )= J _{0}\left(1-\frac{ r }{ R }\right)$ છે,જ્યાં $r$ એ અક્ષથી અંતર છે.તો $r =0$ થી $r =\frac{ R }{4}$ માંથી પસાર થતો પ્રવાહ શોધો.