$4 \,g$ કૉપરને સાંદ્ર $HNO_3$ માં ઓગાળવામાં આવે છે, કૉપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં $5\, g$ તેનો ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ...... થશે.
Medium
Download our app for free and get started
b $8 \,g$ ઓકિસજન સાથે સંયોજાતા તત્વના વજનને તેનો તુલ્યભાર કહે છે.
$4\, g \,Cu$ માંથી $5\, g$ કોપરને ઓકસાઇડ પ્રાપ્ત થાય છે.
$4 \,g \,Cu$ એ $(5 - 4) = 1\, g$ ઓકિસજન સાથે સંયોજાય છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$56.0\, L$ નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે $20\, L$ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ $.....\,L$ છે.