$4 \,m$ ઊંચી ઢોળાવવાળી સપાટી પર $5 \,kg$ દળ ધરાવતાં બ્લોકને ઉપર તરફ ખસેડવા માટે $250 \,J$ જેટલું કાર્ય થયું હોય તો, ઘર્ષણ વિરુદ્ધ થયેલ કાર્યનું મૂલ્ય .......... $J$ છે. $\left(g=10 \,ms ^{-2}\right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ગાડીઓ વચ્ચે મૂકેલાં વિજભારના વિસ્ફોટ થવાથી બંને ગાડાઓ એકબીજાથી દૂર ધકેલાય છે. $100 kg $ વજનનું ગાડું $18 $ મીટર અંતર કાપીને અટકી જાય છે. $300 kg $ વજનનું ગાડું કેટલા .......$m$ અંતર કાપીને અટકતું હશે? જમીન સાથે ગાંડાઓનો ઘર્ષણ અચળાંક $\mu$ સમાન છે.
$2000 kg$ દળની એક ગાડી $1$ મિનિટમાં $30m$ અંતર સુધી એક ક્રેન દ્વારા ઉંચકવામાં આવી છે. બીજી ક્રેન આ જ ક્રિયા $2$ મિનિટમાં કરે છે. દરેક ક્રેઈનને આપવામાં આવતો પાવર અનુકમે ..... હશે.
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?
$2000\,kg$ (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ $1.5\,ms ^{-1}$ જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ $3000N$ છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. $\left(g=10\,ms ^{-2}\right)$ :
$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ )