Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\; m/s$ ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુક્ત કરેલા $M $ દળના એક લાકડાનો ટુકડા $ M$ દળની એક ગોળી $v_1$ વેગ સાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. જો ટુકડામાં $h $ ઉંચાઈ જેટલો વધારો થતો હોય તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો હશે ?
$2\; kg$ દળનો $36 \;km/hr $ ના વેગથી ગતિ કરતો ધાતુનો ગોળો બીજા $3\; kg $ ના સ્થિર રહેલા ગોળા સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો અથડામણ પછી બે બોલ સાથે ગતિ કરે તો અથડામણને કારણે ગતિઊર્જામાં થતો ધટાડો ($J$ માં) કેટલો હશે?
સાદા લોલકના એક દડાનું દળ $m$ છે અને તેની મહત્તમ ઉંચાઈમાં $h$ જેટલો વધારો થઈ શકે છે. લોલકના એક છેડાથી બીજા છેડા સુધી ગુરૂત્વાકર્ષણ બળને લીધે થતું કાર્ય શોધો ?
આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?