$2\,cm ^2$ નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને $40\,cm$ ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત $400$ આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી $0.4\,A$ નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ $4 \pi \times 10^{-6}\,Wb$ મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા $...........$ થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા $\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}$ આપેલ છે.)
Download our app for free and get started