$5\,cm$ બાજુવાળી લૂપ, $t=0$ સમયે અચળ વેગ $1 \,cms-1$ થી ચુંબકીયચેત્રમાં દાખલ થાય છે,તો ઉદ્‍ભવતા $emf$ વિરુધ્ધ સમય $(t)$ નો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
c
(c) When loop is entering in the field, magnetic flux (i.e. ?) linked with the loop increases so induced emf in it \(e = Bvl\)=\(0.6 \times {10^{ - 2}} \times 5 \times {10^{ - 2}} = 3 \times {10^{ - 4}}V\) (Negative) .
When loop completely entered in the field (after \(5\, sec\)) flux linked with the loop remains constant so \(e = 0.\)
After \(15\, sec\), loop begins to exit out, linked magnetic flux decreases so induced emf \(e = 3 \times {10^{ - 4}}V\) (Positive).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શ્રેણી $L-R$ પરિપથને $emf\,V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. $t =0$ સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના $\left(\frac{1}{n}\right)$ ગણી થાય?
    View Solution
  • 2
    ધાતુની રીંગની નજીક ઉતરધ્રુવ લાવતા તેમાં ઉત્પન્ન થતો પ્રવાહ કેટલો હશે ?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $i$ એ સમય સાથે બદલાય છે. ગૂંચળામાં સમય સાથે બદલાતા પ્રેરિત $e.m.f.$ માટે કયો આલેખ યોગ્ય છે.
    View Solution
  • 4
    $2 \,\Omega$ અવરોધ ધરાવતી કોઇલમાં $0.2 \,sec$ માં ચુંબકીય ફલ્‍કસનો ફેરફાર $2.0 \,Wb$ થી $10.0 \,Wb$ કરતાં કેટલા ..........$coulomb$ વિદ્યુતભાર ઉત્પન્ન થાય?
    View Solution
  • 5
    સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના તારને તેના વ્યાસને અનુલક્ષીને કોણીય આવૃતિ $\omega$ થી ભ્રમણ કરવવામાં આવે છે. પરિભ્રમણની અક્ષ ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો કુલ અવરોધ $R$ હોય, તો પરિભ્રમણના સમયગાળા દીઠ ઉત્પન્ન થતો  સરેરાશ પાવર કેટલો હશે?
    View Solution
  • 6
    ધાતુની રીંગને સમક્ષિતિજ રાખીને તેની અક્ષ પર ઉપરથી ગજિયા ચુંબકને મુકત કરવામાં આવે છે, તો ગજિયા ચુંબક રીંગના કેન્દ્ર પાસેથી પસાર થાય, ત્યારે તેનો પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 7
    $500\,cm^2$ ક્ષેત્રફળ અને $1000$ આંટા ધરાવતી કોઇલ પર ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે,ચુંબકીયક્ષેત્ર $ 2 \times {10^{ - 5}}\,Wb/{m^2} $ હોય,તો કોઇલને $0.2\, sec$ માં $ {180^o} $ ફેરવતાં કેટલો $emf$ ($mV$ માં) ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંધ લૂપ સાથે જોડાયેલા ચુંબકીય ફ્‌લકસમાં ફેરફારના પરિણામે લૂપમાં પ્રેરિત $e.m.f.\; V \;volt$ છે. $Q$ વિદ્યુતભારને લૂપ પર એક પરિભ્રમણ કરાવતાં કેટલું કાર્ય ($J$ માં) થાય?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $a$ બાજુવાળા વાહક તારની ફ્રેમ અને $I$ પ્રવાહનું વહન કરતો લાંબો સુરેખ તાર એક સમતલમાં છે. ફ્રેમને જમણી બાજુ $V$ જેટલા અચળ વેગથી ગતિ કરાવવામાં આવે છે. ફ્રેમમાં પ્રેરિત $emf$ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 10
    એક ચોક્કસ સ્થિતિસ્થાપક વાહક દ્રવ્યને ખેંયીને વર્તુળાકાર લૂપ બનાવી છે. તેને $B=0.8\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે લૂપનું $2\,cms ^{-1}$ ના અયળ દરે સંકોયન શરૂ થાય છે. તો જ્યારે લૂપની ત્રિજ્યા $10\,cm$ થાય તે વખતે તેમાં પ્રેરિત થતું વીજયાલક બલ $.............$ થશે.
    View Solution