Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$500$ મીલી વાયુમય હાઈડ્રોકાર્બનને જ્યારે વધુ પડતા O$_2$ માં સળગાવામાં આવે તો $2.5$ લીટર $CO_2$ અને $3.0$ લીટર પાણીની બાષ્પ મળે છે તો હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કેટલું થાય ?
આયર્નનું મિશ્ર ધાતુ $54.7\%$ આર્યન ધરાવે છે અને $8.17$ ગ્રામ સેમી$^{-3}$ ધરાવે છે. તો $10$ સેમી $ \times 15$ સેમી $\times 20$ સેમી મિશ્ર ધાતુના બ્લોક આયર્ન પરમાણુની સંખ્યા કેટલી થાય છે ?