$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
A$160$
B$168$
C$336$
D$350$
NEET 2021, Medium
Download our app for free and get started
c \(\mathrm{P}_{\mathrm{s}}=\mathrm{P}_{\mathrm{A}}^{\mathrm{O}} \mathrm{x}_{\mathrm{A}}+\mathrm{P}_{\mathrm{B}}^{\mathrm{O}} \mathrm{x}_{\mathrm{B}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે. તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
$75.2$ ગ્રામ ફિનોલને ($1$ કિ.ગ્રા.) દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. ઠારણ બિંદુમાં અવનયન $7$ છે. જો ફિનોલનું ડાયમરાઝેશન થાય તો સંયુગ્મનની ટકાવારીની ગણતરી કરો. ($K_f$ $= 14$)