$500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$ તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.
A$3000$
B$4000$
C$5000$
D$6000$
Medium
Download our app for free and get started
d (d) Net force in forward direction = Accelerating force + Friction
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા ખરબચડા સમતલ પર $m$ દળનો પદાર્થ પડેલો છે. જો ઢાળ પર ઉપર જતાં લાગતો સમય નીચે આવતા લગતા સમય કરતાં અડધો હોય, તો પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $\frac{\sqrt{x}}{5}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?
$l $ લંબાઇની દોરીના એક છેડે $m$ દળના કણ અને બીજા છેડાને સમક્ષિતિજ સમતલ ટેબલ પર રહેલ નાની ખીલી સાથે બાંધેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમાં ગતિ કરે, તો તેના પર લાગતું કુલ બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ દોરડા પરનું તણાવ છે)
એક કાર $40\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર $20\,m / s$ ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ $............$ થશે. ( $g =10\,m / s ^2$ લો.)
$30°$ ખૂણાવાળા અને $2 \,m $ લંબાઇ ધરાવતા ઘર્ષણરહિત ઢાળ પર $2\, kg $ નો બ્લોક મૂકવામાં આવે છે.તે ઢાળના તળિયે આવ્યા પછી $0.25$ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર ...... $m$ અંતર કાપશે?