Question
$(4 a-2 b-3 C)^2$ નું વિસ્તરણ કરો.

Answer

નિત્યસમ $V$ નો ઉપયોગ કરતાં, $(4 a -2 b-3 c )^2=[4 a +(-2 b)+(-3 c )]^2=(4 a )^2+(-2 b)^2+(-3 c )^2+2(4 a )(-2 b)+2(-2 b)(-3 c )$ $+2(-3 c)(4 a)=16 a^2+4 b^2+9 c^2-16 a b+12 b c-24 a c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + 5y = 0
જેની ત્રાંસી ઊંચાઈ $21$ મીટર અને પાયાનો વ્યાસ $24$ મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો.
આકૃતિમાં $x$ અને $y$ નાં માપ શોધો અને બતાવો કે $AB \| CD$ છે.
મહેશની ઉંમર તેની પુત્રી મિતા કરતાં ચાર ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
સંમેય સંખ્યાઓ $\frac{3}{4}$ અને $\frac{4}{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(1,1)$
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c $ની કિંમત શોધો : $5y = 3x$
અવયવ પાડો:
$x^3+2 x^2-13 x+10$
સાબિત કરો કે, જો ચતુષ્કોણનાં વિકર્ણો એકબીજાને કાટખૂણેદુભાગે, તો તે સમબાજુ ચતુષ્કોણ છે.

 
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો :$ 66\times 74$