Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A, B, C$ અને $D$ ચાર ધાતુઓ માટે પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ $-3.05, 1.66, -0.40$ અને $0.80$ વોલ્ટ છે. મહત્તમ રસાયણિક સક્રિયતા કોના દ્વારા દર્શાવાય છે?
એક વિદ્યુતવિભાજ્ય ના $0.8\,M$ દ્વાવણની પ્રતિરોધકતા $5 \times 10^{-3}\,\Omega\,cm$ છે.તો તેની મોલર વાહકતા $.......\times 10^4\, \Omega^{-1}\,cm ^2\,mol ^{-1}$ છે.
એક બેટરી $Cr$ અને $Na_2Cr_2O_7.$ ની બનેલી છે. આવી બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેનુ અસંતુલિત સમીકરણ નીચે મુજબ છે. $Na_2Cr_2O_7 + Cr + H^+ \to Cr^{3+} + H_2O+ Na^+$. જો ચાર્જીગ દરમિયાન બેટરીમાંથી એક ફેરાડે વિધુતો પસાર કરવામાં આવે તો દ્રાવણમાંથી દૂર થતા $Cr^{3+}$ મોલની સંખ્યા જણાવો.
જુદા જુદા વિદ્યુતવિભાજ્ય ધરાવતા વિદ્યુતવિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાં એકસમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે, તો વિવિધ વિદ્યુતધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નીપજોનો જથ્થો શાના સમપ્રમાણમાં હોય ?