$F_{2(g)} + 2e^- \rightarrow 2F^-_{(aq)}\, ;$ $E^o = + 2.85\, V$
$Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(aq)}\, ;$ $E^o = + 1.36\, V$
$Br_{2(l)} + 2e^- \rightarrow 2Br^-_{(aq)}\, ;$ $E^o = + 1.06\, V$
$I_{2(s)} + 2e^- \rightarrow 2I^-_{(aq)}\, ;$ $E^o = + 0.53\, V$
પ્રબળ ઓક્સિડેશનકર્તા અને રીડકશનકર્તા શું હશે ?
$298\,K$ પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ $0.576\,V$ છે. દ્રાવણની $pH\dots\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
(આપેલ : $E _{ Cu ^{2+} / Cu }=0.34\,V$ અને ધરી લો $\frac{2.303\,RT }{ F }=0.06\,V$ )
$(i)$ $PtCl _{4} . 5 NH _{3}$
$(ii)$ $PtCl _{4} . 4 NH _{3}$
$(iii)$ $PtCl _{4} . 3 NH _{3}$
$(iv)$ $PtCl _{4}. 2 NH _{3}$
ક્યા ક્રમને અનુસરે છે?
કોષ રચના: $M \left|\underset{0.01}{ M ^{2+}} \| \underset{0.0001}{ M ^{2+}}\right| M$
(આપેલ છે: $\frac{ RT }{ F }$ in $10=0.06$ ) $E _{ Cell }^{o}$ની કિંમત $4$ $volt$ છે.