સૂચિ $-I$ (કોષ) |
સૂચિ $-II$ (ઉપયોગ/ગુણધર્મ/પ્રક્રિયા) |
$A$ લેન્ક્લેશ કોષ |
$I$ દહનઉર્જાનું વિધુતઉર્જા માં પરિવર્તન (રૂપાંતરણ) |
$B$ $Ni-Cd$ કોષ |
$II$ દ્રાવણમાં આયનો સંકળાયેલ હોતા નથી અને સાંભળવાનાં સાધનો (aids) માં ઉપયોગી છે. |
$C$ બળતરા કોષ | $III$ પુનજીર્વિત (Rechargeable) થાય તેવો |
$D$ મરક્યુરી |
$IV$ એનીડ પર પ્રક્રિયા $\mathrm{Zn} \rightarrow \mathrm{Zn}^{2+}+2 \mathrm{e}^{-}$ |
નીચે આપેલા વિક્ક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$[Fe(CN)_6]^{4-} \rightarrow [Fe(CN)_6]^{3-} + e^{-1}\, ;$ $ E^o = -0.35\, V$
$Fe^{2+} \rightarrow Fe^{3+} + e^{-1}\ ;$ $E^o = -0.77\, V$
$\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2$
પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. $\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)$
$\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}$
$\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}$
જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક $K_{e q}=10^x$, તરીકે આપેલ હોય તો, $x$ નું મૂલ્ય = ___________. (નજીકનો પૂણુાંક)