Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટરબ્રિજના પ્રયોગમાં $S$ સામાન્ય અવરોધ અને $R$ તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ $l=25 \;\mathrm{cm} $ મળે છે.જો $R$ તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ $l'$($cm$ માં) કેટલી થાય?
એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને $0.5\%$ જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ $\%$ હશે
'Incandescent' બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન વધતા વધે છે. જો રૂમના તાપમાને $100\ W, 60\ W$ અને $40\ W$ ના બલ્બના અવરોધ $R_{100}, R_{60}$ અને $R_{40}$ હોય તો...