Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેકિટ્રક કીટલીમાં બે કોઈલ છે.જયારે એક કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે ચા $10\,\, \min.$ માં ગરમ થાય છે,જયારે બીજી કોઇલ શરૂ કરવામાં આવે ત્યારે તેટલી જ ચા $40 \,\,\min.$ માં ગરમ થાય છે.જયારે બંને કોઇલને સમાંતર જોડવાથી ચા કેટલા $min$ ગરમ થશે?
આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ $a , b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V, 12\,V$ અને $2\,V$ છે. $20 \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ $A$ હશે
સમાન દ્રવ્ય અને સમાન લંબાઇ ધરાવતા બે તાર પરંતુ તેના આડછેદનો ગુણોત્તર $3:1$ છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. જાડા તારનો અવરોધ $10\, \Omega$ છે. આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલા .......... $\Omega$ થાય?