Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ $L$ તથા તેમાં છિદ્રની ત્રિજયા $a$ છે.એમ ધારવામાં આવે છે કે જો $\lambda$ તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( $b_{min}$ કરો ) ત્યારે મળે કે જયારે
યંગના પ્રયોગમાં, જયારે $ 600 nm $ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે અમુક વિસ્તારમાં $12$ શલાકા મળે છે. જયારે $400 nm$ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે?
$I_0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક $B, 3$ જેનું મુખ્ય સમતલ ધ્રુવ. $A$ ના મુખ્ય સમતલને સાપેક્ષ $45^{\circ}$ રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5\, mm$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $0.5\, m$ છે,$5890\, A^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.