Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગનો બે સ્લિટનો પ્રયોગ આકૃતિમા દર્શાવ્યા મુજબ છે. $S_1$ અને $S_2$ સુસમ્બદ્ધ ઉદગમો છે અને $S$ એ છિદ્ર ધરાવતો પડદો છે, આ છિદ્ર કેન્દ્રિય રેખાથી $1.0 \,mm$ દૂર છે. સ્લિટમાંથી સફેદ પ્રકાશ $(400$ થી $700\, nm )$ મોકલવામા આવે છે. છિદ્રમાંથી પસાર થતી ........... $nm$ તરંગલંબાઈની તીવ્રતા સૌથી વધુ હશે.
યંગના પ્રયોગમાં $4000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે અમુક વિસ્તારમાં $10$ શલાકા મળે છે. જો $5000{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે તો તેટલાજ વિસ્તારમાં શલાકાની સંખ્યા
પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક $1$) અને હવે તેલ (વક્રીભવનાંક $2$)માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ $\lambda$ હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.
વ્યતિકરણના પ્રયોગમાં,$ 700\,nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે તૃતીય પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય........$nm$ હશે?