Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટોઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગ લંબાઈ $\left( \lambda \right)$ એ આપાત પ્રકાશની આવ્રુતિ $(v)$ સાથે કઈ રીતે ચાલે છે ? [$v_0$ એ દેહલિજ આવ્રુતિ છે ]:
હાઈડ્રોજન પરમાણુ માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એક ઈલેક્ટ્રોન ની ઉર્જા $-3.4 \mathrm{eV}$ છે, હાઈડ્રોજન પરમાણુ ના તે જ ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા $x \mathrm{eV}$ છે. $x$ નું મૂલ્ય .............. $\times 10^{-1} \mathrm{eV}$છે.
જયારે હાઈડ્રોજન વર્ણપટ્ટમાં જો ઈલેક્ટ્રોન બહુસ્તરીયમાં સંક્રમણ દ્વારા $7$ પ્રથમ કક્ષકમાં ભ્રમણ કરે છે. ત્યારે તેના વર્ણપટ્ટમાં રહેલી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે ?