કોઈપણ ઈલેક્ટ્રોન યુગ્મિત થયા પહેલા કક્ષકમાં એકલ અવસ્થામાં રહે છે.  આ ક્યો નિયમ સમજાવે છે ?
AIPMT 1991, Easy
Download our app for free and get startedPlay store
b
Hund's Rule: evey obital in a shell is singly occupied with one $e^\theta$ before any one orbital is doubly occupied, and all $e^\theta$ in singly occupied orbitals have the same Spin.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્વોન્ટમ નંબરોના નીચેનામાંથી કયા સમૂહ અશક્ય ગોઠવણીને રજૂ કરે છે

                $n$                $l$                 $m$                 ${m_s}$

    View Solution
  • 2
    જ્યારે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન અતંત કક્ષામાંથી સ્થાયી અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ ......... nm $($ રિડબર્ગ અચળાંક $= 1.097 \times 10^7\,m^{-1}) $
    View Solution
  • 3
    હાઈડ્રોજન પરમાણુ માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એક ઈલેક્ટ્રોન ની ઉર્જા $-3.4 \mathrm{eV}$ છે, હાઈડ્રોજન પરમાણુ ના તે જ ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા $x \mathrm{eV}$ છે. $x$ નું મૂલ્ય .............. $\times 10^{-1} \mathrm{eV}$છે.
    View Solution
  • 4
    પ્રોટોન અને ઇલેકટ્રોનના દળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ $(ideal\,black\,body)$ નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા $...........$ છે.

    $A.$ $T _4 > T _3 > T _2 > T _1$

    $B.$ કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે.

    $C.$ તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે.

    $D.$ $\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq$ અચળ

    $E.$ શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.

    View Solution
  • 6
    $'H'$  પરમાણુની બોહરની પ્રથમ કક્ષમાં હાજર ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જણાવો.
    View Solution
  • 7
    આપેલો પૈકી કયાં જોડકાં સમઈલેકટ્રોનીય સ્પીસીઝોના નથી ?

    (પરમાણુ ક્રમાંક $Sm , 62 ; Er , 68: Yb , 70: Lu , 71 ; Eu , 63: Tb$, $65$; $\operatorname{Tm}, 69)$

    View Solution
  • 8
    હાઈડ્રોજન વર્ણપટ્ટમાં જો ઈલેકટ્રોન બહુસ્તરીય રીતે સંક્રમણ દ્વારા $6^{th}$ માંથી ત્રીજી કક્ષકમાં ભ્રમણ કરે છે તો વર્ણપટ્ટમાં રેખાઓની કુલ સંખ્યા....
    View Solution
  • 9
    હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની સીમાંત રેખાની તરંગલંબાઇ $X$ આયનની આ જ શ્રેણીની સીમાંત રેખાની તરંગલંબાઇ કરતા $16$ ગણી હોય, તો $X$ શુ હશે ?
    View Solution
  • 10
    હાઈડ્રોજનની બ્હોરની પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચોથી કક્ષકની ત્રિજ્યા અનુક્રમે....... છે.
    View Solution