$500\,cm^2$ ક્ષેત્રફળ અને $1000$ આંટા ધરાવતી કોઇલ પર ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે,ચુંબકીયક્ષેત્ર $ 2 \times {10^{ - 5}}\,Wb/{m^2} $ હોય,તો કોઇલને $0.2\, sec$ માં $ {180^o} $ ફેરવતાં કેટલો $emf$ ($mV$ માં) ઉત્પન્ન થાય?
Download our app for free and get started