$C$ કેપેસીટી વાળા કન્ડેન્સરને $V_1$ વિદ્યુત સ્થીતીમાન સુધી ચાર્જ કરેલ છે હવે કન્ડેન્સરની પ્લેટને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવેલ છે જ્યારે કન્ડેન્સરનો વિદ્યુત સ્થીતીમાન ઘટીને $V_2$ થાય તો ઇન્ડકટરમાંથી વહેતો પ્રવાહ શોધો ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. $t=0,$ સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને $10\; s$ ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો $emf$ મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?
$200$ આંટાની સંખ્યા અને $0.20 \mathrm{~m}^2$ નું ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું પ્રતિ સેકન્ડ અડધુ ભ્રમણ કરે છે અને ગૂંચળાની પરિભ્રમણ અક્ષને લંબ તેવા $0.01 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગૂંચળામાં ઉત્પન્ન મહત્તમ વોલ્ટે $\frac{2 \pi}{\beta}$ હોયછે, તો $\beta$ નું મૂલ્ય__________હશે.
દરેક $1 \;m ^{2}$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના $0.07\;T$ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......$V$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ $PQ$ ની ગતિ $x=0$ થી $x=2b$ બહાર તરફ અને $x=2 b$ થી $x=0$ અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ $x=0$ થી $x=b$ સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.