Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15$ $cm$ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળાને આાકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $2 \mathrm{~cm} / \mathrm{s}$ની અચળ ઝડપથી જમણીબાજુ ગતિ કરાવવામાં આવે છે. તેની આગળની ધાર (બાજુ) 50 $\mathrm{cm}$ પહોળા (ફેલાયેલા) યુંબકીયક્ષેત્રમાં $t=0$ સમયે દાખલ થાય છે. ગાળામાં $t=10 \mathrm{~s}$ એ પ્રરિત emfનું મૂલ્ય.......... થશે.
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)$ વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ $5$ ઓહમ હોય તો ગૂંચળામાં $t=2 \,s$ એ પ્રેરિત પ્રવાહ $....\,A$ ગણો.
$B$ તીવ્રતાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લૂપ એ $V$ વેગથી ગતિ કરે છે જે એક પેપર ની દિશામાં રાખેલ છે.$P$ અને $Q$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત $e$ છે,તો $......$
$1\,m$ લંબાઇ નો તાર $0.5\,T$ ના ચુંબકીયક્ષેત્રમાં $2\,m/sec$ ના વેગથી ગતિ કરે છે,તારના બે છેડા વચ્ચે $6\,Ω$ અવરોધ જોડેલ છે,તારને અચળ વેગથી ગતિ કરાવવા માટે કેટલા પવારની જરૂર પડે?
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
એક લાંબા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા $500 $ છે.જયારે તેમાંથી $2\;A $ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લકસ $4 \times 10^{-3}\; Wb $ છે. આ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ .......... $H$