Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં $2\,\Omega$ અને $3\,\Omega$ મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને $22.5\,cm$ સ્થાનાંતરિત કરવા માટે $3\,\Omega$ અવરોધ સાથે $X\,\Omega$ નો શંટ જોડવામાં આવે છે.તો $X$ નું મૂલ્ય $...........$ છે.
અર્ધ આવર્તન પધ્ધતિ દ્વારા ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવા માટેના પરિપથમાં અવરોધ $R_1 = 9970\,\Omega,$ $R_2 = 30\,\Omega$ અને $R_3 = 0\,\Omega$ છે. ગેલ્વેનોમીટરનું આવર્તન $d$ છે. જ્યારે $R_3 = 107\,\Omega$ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\frac {d}{2}$ થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ................. $\Omega$ હશે?