$5\,L$ ના પાત્રમાં ચોક્કસ તાપમાને $2$ મોલ કાર્બન મોનોક્સાઇડ અને $3$ મોલ કલોરિનને પ્રક્રિયા $CO + C{l_2} \rightleftharpoons COC{l_2}$ મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે લેવામાં આવે છે. સંતુલને $1$ મોલ $CO$ હાજર હોય તો સંતુલન અચળાંક $(K_c)$ જણાવો.
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get startedPlay store
a
Initially $2$ moles of $CO$ are present. 

At equilibrium, $1$ mole of $CO$ is present 

Hence, $2-1=1$ moles of $CO$ has reacted. 

$1$ mole of $CO$ will react with $1$ mole of $Cl_2$ to from $1$ mole of $COCl_2$.

$3-1=2$ moles of $Cl_2$ remains at equilibrium 

The equlibrium constant

${K_c} = \frac{{[COC{l_2}]}}{{[CO][C{l_2}]}} = \frac{{\frac{{1\,mol}}{{5\,L}}}}{{\frac{{1\,mol}}{{5\,L}} \times \frac{{2\,mol}}{{5\,L}}}} = 2.5$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમ એસિટેટ દ્રાવણમાં $CH_3COOH$ ની સાંદ્રતા કોના બરાબર હોય છે ?
    View Solution
  • 2
    જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
    View Solution
  • 3
    નીચેના વિયોજન માટે  $\mathrm{K}_{\mathrm{sp}}$ $ = 1.6 \times 10^{-5}$ છે.

    $\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}$

     $300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}$ અને $100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?$

    ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ? 

    View Solution
  • 4
    પ્રકિયા $3{O_2} \rightleftharpoons 2{O_3}\,;\,\Delta H = 69\,kcal$ ની તરફેણ.......... દ્વારા થાય છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં વધુ સંતુલન નીપજ મેળવવા ઊંચુ તાપમાન અને ઊંચુ દબાણ મદદરૂપ છે ?
    View Solution
  • 6
    વાયુ તબક્કાની પ્રક્રિયામાં 

     $400\, K$ $\Delta G ^{\circ}=+25.2\, kJ mol ^{-1}$. એ $2 A ( g ) \rightleftharpoons A _{2}( g )$

    આ પ્રકિયા માટે સંતુલન અચળાંક $K _{ C }$$...... \times 10^{-2}$

    $\left.\log _{10} 2=0.30,1\, atm =1\, bar \right]$

    $[$ antilog $(-0.3)=0.501]$

    View Solution
  • 7
    નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં દબાણ વધારતા નીપજોનુ પ્રમાણ વધશે નહિ ?
    View Solution
  • 8
    $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક = $K$ હોય, તો $NH_3 \rightleftharpoons \frac{1}{2}{N_2} + \frac{3}{2}{H_2}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ...... થાય.
    View Solution
  • 9
    પ્રક્રિયા ${N_{2(g)}} + {O_{2(g)}}$ $\rightleftharpoons$ $2N{O_{(g)}}$ માટે $T$ તાપમાને સંતુલન અચળાંક $4 \times {10^{ - 4}}$ છે. તો પ્રક્રિયા $N{O_{(g)}}$ $\rightleftharpoons$ $\frac{1}{2}{N_{2(g)}} + \frac{1}{2}{O_{2(g)}}$ માટે આ જ તાપમાને સંતુલન અચળાંક ............. થશે.
    View Solution
  • 10
    ચોક્કસ તાપમાને $N_2$$O_4$ $\rightleftharpoons$ $2NO_2$ બંધ પાત્રમાં સંતુલનને ધ્યાનમાં લેતાં પ્રક્રિયા પાત્રનું કદ તેના ફેરફાર માટે અડધું હોય છે, તો નીચેના કયા વિધાન પરથી સંતુલન અચળાંક $K_p$ અને વિયોજન અંશ($\alpha$) ફેરફાર થાય ?
    View Solution