Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક એેકરૂપ વર્તુળાકાર રીંગને બેટરીના છેડા સાથે જોડેલ છે.તારના $A B C$ ભાગને લીધે કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર પ્રેરણ કેટલુ હશે? ($ABC$ની સંજ્ઞા, $=I_1$ ની $A D C$ લંબાઈ $\left.=I_2\right)$
હવામાં $1 m$ ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળામાં પ્રવાહ $5 A$ છે. ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $X \sqrt{2} \times 10^{-7} T$ છે. $X$ નું મૂલ્ચ____________થશે.
$1000$ આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી $500$ છે. સોલેનોઇડના ગૂચળામાંથી $5\, A$ નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
$15$ $\Omega$ અવરોધની $coil$ ધરાવતા એક ગેલ્વેનોમીટરમાંથી જયારે $5$ $mA$ નો પ્રવાહ વહે છે,ત્યારે તે પૂર્ણ આવર્તન બતાવે છે. $0-10 $ $V $ ની અવધિના વોલ્ટમીટરમાં ફેરવવા માટે આ ગેલ્વેનોમીટરની શ્રેણીમાં લગાડવો પડતો અવરોધનું મૂલ્ય થશે.
$100$ વોલ્ટ વોલ્ટમીટર જેનો અવરોધ $20\ k\Omega$ છે. તેને ખૂબ ઉંચા અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે જ્યારે તેને $110$ વોલ્ટની લાઈન સાથે જોડેલ હોય ત્યારે તે $5$ વોલ્ટ નોંધે છે. તો $R$ નું મુલ્ય કેટલું છે ?
એક ગેલ્વેનોમીટરનો અવરોધ $50 \Omega$ છે અને તે મહતમ $5 \mathrm{~mA}$ પ્રવાહને પસાર થવા દે છે.તેનું $100 \mathrm{~V}$ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં રુંપાંતર કરવા માટે જોડવો પડતો જરૂરી શ્રેણી અવરોધ______$\Omega$છે.
$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?
$R $ ત્રિજયાની રીંગ પર $q$ વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલ છે. રીંગની અક્ષને અનુલક્ષીને રીંગ $f \;Hz$ આવૃત્તિથી ભ્રમણ કરે છે. રીંગના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું થાય?