Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ$-$સમયનો આલેખ દર્શાવેલો છે. $(i)\ 15 s$ માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને $(ii)$ કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે $.....$ છે.
પદાર્થ $10 \,m / s$ ની ઝડપ સાથે શિરોલંબ દિશામાં ઉપરની તરફ પ્રક્ષિપ કરવામાં આવે છે અને બીજું એક ટાવરની ટોચ પરથી તે જ ઝડપેે તે જ ગતિ સાથે નીચલી દિશામાં ફેંકવામાં આવે છે. બીજાની સાપેક્ષમાં પ્રથમ પદાર્થની પ્રવેગનું મૂલ્ય .......... $m / s ^2$ થાય?
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ પર જમીન દ્વારા લગાડેલું ઘર્ષણ બળ ..... $N$ છે
ઘણા બઘા દડાઓને ઉપર તરફ એકસરખા સમયના અંતરાલમાં ફેંકવામાં આવે છે.એક દડો મહત્તમ ઊંચાઇ પર હોય,ત્યારે બીજા દડાને ફેંકવામાં આવે છે.જો મહત્તમ ઊંચાઇ $5 \,m$ હોય,તો દર મિનિટે ફેંકેલા દડાઓની સંખ્યા કેટલી થાય?($g = 10\,m{s^{ - 2}}$)
$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?
એક બોલ જમીન ઉપર $h$ ઊંચાઈથી છોડવામાં આવે છે. હવાના અવરોધની અવગણના કરો, જમીન પર તેનો વેગ $(v)$ એ તો તેની જમીનથી ઉંચાઈ $(y)$ ની સાપેક્ષે તે કોના તરીકે બદલાય છે?