વિધાન: મુક્તપતન માં પદાર્થ નું વજન અસરકારક રીતે શૂન્ય જણાય છે.

કારણ: મુક્તપતન કરતાં પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય.

AIIMS 2014, Easy
Download our app for free and get startedPlay store
d
In a free fall, effective weight of a body becomes zero. The reason behind it is the normal force acting on the object is equal to $mg$ which is same as the weight of the object. So, the object feels weightless. Actual weight during free fall is $mg$.

The acceleration due to gravity on the object falling down is $9.8\; m / s ^{2}$. It is non zero.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રેન ના સફર દરમ્યાન મહત્તમ પ્રવેગ કેટલા..........$km h^{-2}$ મળે?
    View Solution
  • 2
    $x-$અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = 9{t^2} - {t^3}$ મુજબ આપવામાં આવે છે. જયાં $ x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણ ધન $x-$ દિશામાં મહત્તમ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે ત્યારે $+x$ દિશામાં કણનું સ્થાન $(m$ માં$)$ શું હશે?
    View Solution
  • 3
    એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $20 sec$ સુધી ગતિ કરે છે,જો $10 sec$ માં $s_1$ અંતર અને પછીની $10 sec$ માં $s_2$ અંતર કાપતો હોય તો નીચેનામાથી શું સાચું છે.
    View Solution
  • 4
    એક કણ ધન $x-$ દિશામાં $v= b\sqrt x$ ના વેગથી ગતિ કરે છે. $t = \tau$ સમયે તેની ઝડપ કેટલી હશે? ($t = 0$ સમયે કણ ઉગમબિંદુ પાસે છે તેમ ધારો)
    View Solution
  • 5
    એક કણને $H$ ઊંચાઇના બહુમાળી મકાન પરથી ઊર્ધ્વ દિશામાં $u $ જેટલી ઝડપે ફેંકવામાં આવે છે. કણને જમીન પર પહોંચતા લાગતો સમય તેની મહત્તમ ઊંચાઇએ પહોંચતા લાગતો સમય કરતાં $n$ ગણો છે.  $H,u$ અને $n$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 6
    કણ $u = at$ મુજબ ગતિ કરે તો પ્રથમ $4\, sec$ માં તે કેટલું અંતર કાપશે?
    View Solution
  • 7
    જ્યારે એક કણને ઉપરની તરફ ફેકવામાં આવે છે, ત્યારે તેની મહત્તમ ઊંચાઈના એક તૃતીયાંશ પર તેનો વેગ $10 \sqrt{2} \,m / s$. છે. તેના દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઉંચાઈ ......... $m$ થાય?
    View Solution
  • 8
    પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે છઠ્ઠી સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે તો તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    કણ ઘન $+x-$ દિશામાં $5\, m$ અંતર કાપે તો તેનું સ્થાનાંતર મેળવો.
    View Solution
  • 10
    વસ્તુની ગતિ માટે વેગ ($v$) સમય ($t$) નો આલેખન નીચે મુજબછે. આ ગતિ માટે પ્રવેમ $(a)-$ સમય $(t)$ . . . . .મુજબ સૌથી સારી શીતે દર્રાવી શકાય.
    View Solution