Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફોટો સંવેદિત સપાટી પર નિયોન લેમ્પ દ્વારા $670.5\, {nm}$ તરંગલંબાઇનો એકરંગી પ્રકાશ આપાત કરતાં તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $0.48\, {V}$ મળે છે. જો તેના પર બીજો $474.6 \,{nm}$ તરંગલંબાઇનો પ્રકાશ આપાત કરવામાં આવે તો તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ (${V}$ માં) કેટલો થાય?
$m_{A}=\frac{m}{2}$ દળ ધરાવતો કણ $A$ $x-$ દિશામાં $v_{0}$ વેગથી ગતિ કરીને $m _{ B }=\frac{ m }{3}$ દળ ધરાવતો સ્થિર કણ $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે,સંઘાત પછી બંન્ને $x-$ દિશા તરફ ગતિ કરે છે,કણ $A$ ની દ-બ્રોગ્લી તરંગલંબાઈમા થતો ફેરફાર $\Delta \lambda$ એ સંઘાત પહેલાની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\left(\lambda_{0}\right)$ના વચ્ચેનો સંબંધ.
જ્યારે કોઈ ફોટો સંવેદી સપાટીને $v$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે ફોટો-પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ (સ્થિતિમાન) $-V_o/2$ મળે છે. જ્યારે સપાટીને $v/2$ જેટલી આવૃત્તિ ધરાવતા એકરંગી પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $-v_o$ મળે છે. આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ ______ હશે.