Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V\,L$ પાણીમાં ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરી જુદા જુદા દ્રાવણ તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ, સુકોઝ અને યુરિયાના અભિસરણ દબાણ અનુક્રમે $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.
આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$ અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.