સુક્રોઝ માટે ઘટક કણો \( 1/342\) \(\times\) \( 1 = 0.0029; \)
\(NaCl\) માટે ઘટક કણો \(1/58.2\) \(\times\) \(2 = 0.0341;\)
\(CaCl_2\) માટે ઘટક કણો \(1/111\) \(\times\) \(3 = 0.0270; \) ગ્લુકોઝ માટે ઘટક કણો \(1/180\) \(\times\) \(1 = 0.0055\);
અહીં સૌથી વધુ ઘટક કણો \( 1\% \) \(NaCl\) ના છે. તેથી તેનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે.
(ઉપયોગ $R$ $=0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}$ )