Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
$10\, cm$ નો નાનો પદાર્થ અરીસાના સામે રાખેલો છે. માણસ પદાર્થની પાછળ અરીસાથી $30\, cm$ દૂર ઊભો રહી પદાર્થના પ્રતિબિંબને જુએ છે. તે પ્રતિબિંબ પર કેટલા.......$cm$ અંતરે પોતાની આંખો કેન્દ્રિત કરે છે.