Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\, g$ દળ ધરાવતો બ્લોક $20\, cm$ ત્રિજ્યા ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. બ્લોક એક પરિભ્રમણ માટે $40\, sec$ સમય લે છે. તો દીવાલ દ્વારા લાગતું લંબ બળ કેટલું હશે?
આકૃતિમાં $A$ અને $B$ એવા બે બ્લોકનું વજન અનુક્રને $20$ $N$ અને $100$ $N$ છે.દર્શાવ્યા અનુસાર, બંને બ્લોકને દીવાલ સાથે $F$ બળથી દબાવવામાં આવે છે.જો બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ અને બ્લોક $B$ અને દીવાલ વચ્ચેનો ધર્ષણાંક $0.15$ હોય,તો દીવાલ દ્વારા બ્લોક $B$ પર લાગતું ઘર્ષણબળ ........... $N$ થશે.
સમક્ષિતિજ રસ્તા પર કાર $72\, km/h$ ની ઝડપે ગતિ કરે છે. જો ટાયર અને રોડ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.5$ હોય, તો કાર માટેનું ન્યુનત્તમ સ્ટોપિંગ ડીસ્ટન્સ ($m$ માં) કેટલું હશે?