ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ .........$gm$.
(પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$