$75^o$ ના ખૂણે રહેલ બે ચુંબકીયક્ષેત્રની વચ્ચે એક ચુંબકીય ડાઈપોલ છે.એક ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય $15\,\,mT$ છે. ડાઈપોલ ચુંબકીયક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે સ્થાયી સંતુલન પ્રાપ્ત કરે છે.તો બીજા ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય ($mT$ માં) કેટલું હશે?
  • A$1$
  • B$11$
  • C$36$
  • D$1060$
JEE MAIN 2016, Diffcult
Download our app for free and get startedPlay store
b
Weknow that, magnetic dipole moment

\(\mathrm{M}=\mathrm{NiA} \cos \theta\) i.e., \(\mathrm{M} \propto \cos \theta\)

When two magnetic fields are inclined at an angle of \(75^{\circ}\) the equilibrium will be at \(30^{\circ},\) so

\(\cos \theta=\cos \left(75^{\circ}-30^{\circ}\right)=\cos 45^{\circ}=\frac{1}{\sqrt{2}}\)

\(\frac{x}{\sqrt{2}}=\frac{15}{2} \therefore x \approx 11\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાયમેગ્નેટીક પદાર્થ ને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ઘુવ પાસે લાવતા
    View Solution
  • 2
    સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે .... 
    View Solution
  • 3
    પૃથ્વીના ચુંબકીયક્ષેત્રને સમક્ષિતિજ ધટક શૂન્ય કયાં સ્થાન આગળ થાય?
    View Solution
  • 4
    કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.
    View Solution
  • 5
    જે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય,ત્યાં ડીપ એન્ગલ કેટલા .....$^o$ હોય?
    View Solution
  • 6
    $14 \,cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી $18\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો $B _{ H }=0.4 \,G ,$ હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $\left(1\, G =10^{-4} T \right)$
    View Solution
  • 7
    એક સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $ {B_0} $ અને શિરોલંબ ઘટક $ {V_0} $ સમાન હોય,તો ત્યાં પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 8
    ક્યુરીના નિયમ મુજબ, પદાર્થની સસેપ્ટિબિલિટી નિરપેક્ષ તાપમાન $T$ સાથે કેવી રીતે બદલાય?
    View Solution
  • 9
    $2.5\,m$ વ્યાસ, $400$ આંટા અને $2\,A$ પ્રવાહ ધારીત ટોરોઈડમાં ચુંબકીય ક્ષેત્ર $10 \, T$  હોય તો એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ ($amp/m$ માં) કેટલો થાય?
    View Solution
  • 10
    એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની કોઈલનાં આંટાઓની સંખ્યા અને આડછેદનાં ક્ષેત્રફળોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો રિડકશનફેકટર $K$ કેટલો થાય?
    View Solution