Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$
લીય દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાાયનું ઉત્કલનબિંદુ $100.15\,^oC$ ઉપરના દ્રાવણને સમાન કદના પાણીની મંદ કરવામાં આવે તો ઠારણબિંદુ ...... $^oC$ થાય. પાણી માટે $K_b$ અને $K_f$ નું મૂલ્ય અનુક્રમે $0.512 $ અને $1.86\,K$ મોલાલીટી$^{-1}$
$0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$ સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$