શરૂઆતમાં \(1\) મોલ \(0\) \(0\)
વિયોજનને અંતે મોલ \( 1 - 0.3\) \(0.3\) \(0.3\)
કુલ મોલ \( = (1 - 0.3) + 0.3 + 0.3 = 1.3\)
\(i\) \(=\) (સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મુલ્ય) / (સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્રાં મુલ્ય) \( = \,\,\frac{{1.3}}{1}\,\, = \,\,1.3\)
\(\therefore \,\,\Delta {T_f}\,\, = \,\,i \times {K_f} \times m\)
\( = \,\,1.3 \times 1.85 \times 0.2\)
\( = \,\,0.481\,^o\) સે
ઠારબિંદુ \(= 0 \,^o\) સે \(- 0.481 \,^o\) સે \(= -0.481 \,^o\) સે