$8 \Omega$ અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi$ (વેબરમાં) સમય $t$ (સેકન્ડમાં) સાથે $\phi=5 t^2-36 t+1$ અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં $\mathrm{t}=2 \mathrm{~s}$ સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ...........$A$.
A$3$
B$5$
C$2$
D$4$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
c \(\varepsilon=-\left(\frac{\mathrm{d} \phi}{\mathrm{dt}}\right)=10 \mathrm{t}-36\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8\,\Omega$ અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ $\phi =\frac{2}{3}\left(9-t^2\right)$ વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા $........J$ थશે.
$0.2\; m$ ત્રિજયાની વર્તુળાકાર તકતીને $\frac{1}{\pi }\;Wb/m^2$ મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે તેની અક્ષ $\vec B$ સાથે $60^o$ નો કોણ બનાવે છે. તકતી સાથે સંકળાયેલ ફ્લકસ ($Wb$ માં) કેટલું હશે?