Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?
બે સમાંતર તાર ${i_1}$ અને ${i_2}$ વિધુતપ્રવાહનું વહન કરે છે. (${i_1} > {i_2}$ ) જયારે પ્રવાહ એક જ દિશામાં હોય ત્યારે તારની મઘ્યમાં આવેલ બિંદુએ ચુંબકીયક્ષેત્ર $10\, \mu T. $ છે.જયારે ${i_2}$ ની દિશા ઉલટાવવામાં આવે ત્યારે તે બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર $30\, \mu T.$ થાય તો $\frac{i_1}{i_2}$ કેટલું થાય?
બે સમાન વર્તુળાકાર ગુંચળા $P$ અને $Q$ મા આંટાની સંખ્યા $100$ અને ત્રિજયા $\pi \mathrm{cm}$ છે. $P$ અને $Q$ માં વિદ્યુત પ્રવાહ અનુક્રમે $1 \mathrm{~A}$ અને $2 \mathrm{~A}$ છે. ગુંચળા $\mathrm{P}$ અને $Q$ તેમના કેન્ટ્રો સંપાત થાય તથા તેમના સમતલો પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવેલ છે. જો આ ગૂંચળાના સામાન્ય
કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $\sqrt{\mathrm{X}} \mathrm{mT}$ હોય તો $\mathrm{X}=$.....
એક ગેલ્વેનોમીટરમાં $50$ કાંપા છે.બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે. જ્યારે $R = 2400\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $40$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. જ્યારે $R = 4900\,\Omega $ જોડેલો હોય ત્યારે ગેલ્વેનોમીટર $20$ કાંપા જેટલું આવર્તન દર્શાવે છે. તો ઉપરની માહિતી પરથી શું તારણ કાઢી શકાય?
તારમાં $ i $ પ્રવાહ ઘન $X-$ દિશામા પસાર થાય છે.ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B = {B_0}$ ($\hat i + \hat j + \hat k)$ $T$ છે.તો તેના પર કેટલું બળ લાગશે?
$60\,\Omega$ ની કોઇલ અવરોઘ ધરાવતું ગેલ્વેનોમીટરમાંથી જ્યારે $1.0\;A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. $5.0\;A$ સુધીના પ્રવાહોને માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા