Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લાંબા સોલેનોઈડમાં $200$ આંટાઓ પ્રતિ $cm$ છે તથા પ્રવાહ $i$ છે. તેનાં મધ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર $6.28 \times 10^{-2}\; Weber / m ^{2}$ છે. બીજા એક લાંબો સોલેનોઈડ $100$ આંટાઓ પ્રતિ $cm$ અને $\frac i3$ જેટલો પ્રવાહ ધરાવે છે. તો તેના મધ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
બે લાંબા $8\,A$ અને $15\,A$ વીજ પ્રવાહ ધારિત સમાંતર તારને એકબીજાથી $7\,cm$ ના અંતરે રખેલ છે. બંને તારથી સમાન અંતરે બિંદુ $P$ એવી રીતે આવેલું છે કે જેથી બિંદુ $P$ ને તાર સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ થાય. તો $P$ બિંદુુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $............\times 10^{-6} T$ છે. $\left(\sqrt{2}=1.4\right)$ આપેલું છે.
$24 {a}$ લંબાઈ અને ${R}$ અવરોધ ધરાવતા વાહક તારમાંથી $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ $a$ બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને ${V}_{0}$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1: \sqrt{y}$ થાય છે જ્યાં $y$ કેટલો હશે?
પ્રવાહધારિત તારને એક વર્તુળાકાર આંટામાં વાળી દેતાં કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $B$ મળે છે. જો હવે આ તારને બે આંટામાં વાળવામાં આવે અને સમાન પ્રવાહ પસાર કરવામાં આવે, તો તેના કેન્દ્ર આગળ નવું ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?