$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)
  • A$800$
  • B$838$
  • C$885 $
  • D$765 $
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
Here, frequency of sound emitted by siren,

\(v_{0}=800 \mathrm{Hz}\)

Speed of source, \(v_{s}=15 \mathrm{m} / \mathrm{s}\)

Speed of sound in air, \(\mathrm{v}=330 \mathrm{m} / \mathrm{s}\)

Apparent frequency of sound at the cliff \(=\) Frequency heard by observer \(=v\)

Using Doppler's effect of sound

\(v=\left(\frac{v}{v-v_{S}}\right) v_{0}=\frac{330}{330-15} \times 800\)

\(=\frac{330}{315} \times 800=838.09 \mathrm{Hz} \approx 838 \mathrm{Hz}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ .... વધારો કરવો પડે?
    View Solution
  • 2
    $16$ સ્વરકાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે. દરેક સ્વરકાંટો તેના પહેલાના સ્વરકાંટા સાથે $ 8$ સ્પંદ ઉત્પન્ન કરે છે.છેલ્લા સ્વરકાંટાની આવૃતિ પહેલા કરતાં બમણી છે.તો પહેલા સ્વરકાંટાની આવૃતિ કેટલી થાય?
    View Solution
  • 3
    પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?
    View Solution
  • 4
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $6$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $256$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $6$ પ્રતિ સેકન્ડ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી ..... $Hz$ થાય?
    View Solution
  • 5
    એક સબમરીનમાં રાખેલી સોનાર $(SONAR)$ પદ્ધતિ $40.0\, kHz$ પર કાર્યાન્વિત થાય છે. એક દુશ્મન સબમરીન $SONAR$ તરફ $360\, km\, h^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહી છે. બીજી સબમરીનથી પરાવર્તિત થતા ધ્વનિતરંગની આવૃત્તિ કેટલી હશે ? પાણીમાં ધ્વનિની ઝડપ $1450\, m\,s^{ -1}$ લો.
    View Solution
  • 6
    બે ધ્વનિ ઉદ્‍ગમ દ્વારા $0.25\, sec$ માં $4$ સ્પંદ ઉત્પન્ન થાય,તો બંને ઉદ્‍ગમની આવૃત્તિનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 7
    સ્ત્રોતબિંદુથી $4$ મીટર દૂરના બિંદુુએ અવાજની પ્રબળતા $10 \,dB$ છે, તો સ્રોતથી $2$ મીટર દુરના બિંદુએે પ્રબળતા ........ $dB$ હશે.
    View Solution
  • 8
    ધન $x$-દિશામાં પ્રસરણ પામતા તરંગનો $t=0$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{(1+x)^{2}}$ અને $t=1\;s$ સમયે કંપવિસ્તાર $y=\frac{1}{1+(x-2)^{2}}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ ($m /s$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    એક છેડેથી ખુલ્લી પાઇપનો પ્રથમ ઓવરટોન બંને છેડેથી ખુલ્લી પાઇપનો ત્રીજો હાર્મોનિક સાથે અનુનાદીત થાય છે. બંને પાઇપની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    દળરહિત $L$ લંબાઈના સળિયાને સમાન લંબાઈ ધરાવતી દોરી $AB$ અને $CD$ વડે લટકાવેલ છે. $m$ દળનો બ્લોક $O$ બિંદુએ લટકાવેલ છે. કે જેથી $BO$ અંતર $x$ છે. $AB$ ની પ્રથમ આવૃતિ અને $CD$ ની બીજી આવૃતિ સમાન થાય તો $‘x’$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution