Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{m}$ દળ ધરાવતો એક કણ સીધી રેખામાં $v=\alpha \sqrt{x}$ જ્યાં $\alpha$ એ અચળાંક હોય, સમીકરણ અનુસાર અંતર સાથે વધતા વેગ સાથે ગતિ કરે છે. $x=0$ થી $x=\mathrm{d}$ દ૨મ્યાન કણ ઉપર લગાવેલા બધા જ બળો દ્વારા થતું કુલ કાર્ય ........... હશે.
એક લાંબી સ્પ્રિંગને $2\,cm$ ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ છે.જો સ્પ્રિંગને $8\,cm$ ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા $..........\,U$ થશે.
$X- $ અક્ષની દિશામાં ગતિ કરવા માટે મુકત એવા $1\; kg $ દળના પદાર્થ માટે સ્થિતિ-ઊર્જા નીચેના સૂત્રથી મળે છે: $U\left( x \right) = \left( {\frac{{{x^4}}}{4} - \frac{{{x^2}}}{2}} \right)$ $J $ તેની યાંત્રિક ઊર્જા $2\;J $ છે,તો તેની મહત્તમ ઝડપ $m/s$ માં કેટલી થાય?
$10 kg $ દળના એક પદાર્થ પર $(5\hat i + 6\hat j - 7\hat k)\,N$ બળ લગાડતાં તેનું $(4\hat i - 2\hat j + 5\hat k)$સ્થાનેથી $(8\hat i + 6\hat j - 3\hat k)$ સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય.....$J$ માં શોધો.