$90\, \mu C$ શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ $60\, cm^2$ અને બંને પ્લેટ વચ્ચેનું અંતર $3\, mm$ છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં $2.5\times10^{-8}\, C/s$ ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
Download our app for free and get started