Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ પ્રવાહધારિત તાર $A\,B\,C\,D\,E\,F\,A\,$ આપેલ છે. $A\,B\,C\,D\,A$ અને $A\,D\,E\,F\,A$ બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ $a$ અને પહોળાઈ $b$ છે. તો $A\,B\,C\,D\,E\,F\,A\,$ ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
એક લાંબા સોલેનોઈડની એકમ. લંબાઈ દીઠ આાંટાઓની સંખ્યા $10$ છે. તેની સરેરાશ ત્રિજ્યા $5\,cm$ હોય અને તેમાંથી $10\,A$નો વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો કેન્દ્ર પાસે મળટી ફલક્સ ઘનતા અને અક્ષ પર છેડા પાસે મળતી ઘનતાનો ગુણોતર કેટલો હશે ?
જો $R$ ત્રિજ્યાના $A$ વર્તુળાકાર ગુચળામાં $I$ વિદ્યુત પ્રવાહ વહેતું હોય અને બીજા $2R$ ત્રિજ્યાના $B$ ગૂચળામાં $2I$ પ્રવાહ વહેતો હોય તો તેમના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર $B_A$ અને $B_B$ નો ગુણોત્તર શું થાય?