\(2NaOH\) (2 મોલ અથવા 80g) + \(H_2SO_4\) (1 મોલ અથવા 98g) \(\to\) \(Na_2SO_4+2H_2O\)
\(5\) ગ્રામ કોસ્ટીક સોડામાં મોલની સંખ્યા \(= 5/40\)
\(2\) મોલ \(NaOH\) ના તટસ્થીકરણ માટે જરૂરી \(= 1\) મોલ \(H_2SO_4\)
\(\therefore \,\,\,\frac{5}{{40}}\) મોલ \({\text{NaOH}}\) તટસ્થીકરણ માટે જરૂરી \( = \frac{1}{2} \times \frac{5}{{40}}\,\, = \,\,\frac{1}{{16}}\,\) મોલ
\({{\text{H}}_{\text{2}}}{\text{S}}{{\text{O}}_{\text{4}}}\) મુલ્ય ગ્રામમાં \( = \,\,\frac{1}{{16}} \times 98\,g\,\)
\( \Rightarrow \,\,{H_2}S{O_4}\,\, = \,\,6.13\,g\)
\({\text{90% }}\) શુધ્ધ \(H_2SO_4\) નું મુલ્ય \( = \,\,6.13 \times \frac{{100}}{{90}}\,\, = \,\,6.81\,\,g\)
મોલર દળ $N =14\,g\,mol ^{-1} ; O =16\,g\,mol ^{-1} ; C =12\,g\,mol ^{-1} ; H =1\,g\,mol ^{-1}$;