Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\,L$ ના પાત્રમાં ચોક્કસ તાપમાને $2$ મોલ કાર્બન મોનોક્સાઇડ અને $3$ મોલ કલોરિનને પ્રક્રિયા $CO + C{l_2} \rightleftharpoons COC{l_2}$ મુજબ સંતુલન પ્રાપ્ત કરવા માટે લેવામાં આવે છે. સંતુલને $1$ મોલ $CO$ હાજર હોય તો સંતુલન અચળાંક $(K_c)$ જણાવો.
$1$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પત્રમાં $1098\, K$ પર એક મોલ $O_{2(g)}$ અને બે મોલ $SO_{2(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $1.6$ મોલ $SO_{3(g)}$ મળે છે. તો પ્રક્રિયાનો સંતુલિત અવળાંક $K_c$ જણાવો.
$C_{(s)} + CO_{2(g)} $ $\rightleftharpoons$ $ 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0$ વાતા. છે, તો પ્રક્રિયા માટે $K_p$ .....