$\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )$
પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $x \times 10^{-8}$ છે. તો $x$નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના)
$[\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}$ છે.
નીચે આપેલામાંથી ક્યું સાચું છે?