Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
ત્રણ સમાન બેટરી $L$ લંબાઇના તાર સાથે શ્રેણીમાં જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે. $N$ બેટરીને સમાન દ્રવ્યના બનેલા $2L$ લંબાઇના તાર સાથે જોડતા,તેના તાપમાનમાં $t$ સમયમાં $T$ જેટલો વઘારો થાય છે તો $N$ = ...............
મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ $AC$, $40\,cm$ જેટલી મળે છે. જે તાર $AB$ ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ $.........\,Cm$ થશે.