Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\,\Omega$ આંતરિક અવરોધ અને $2\,V$ $e.m.f$ ધરાવતી દરેક છ કોષો વાળી બેટરીને $10\,\Omega$ ના બાહ્ય અવરોધનો ઉપયોગ કરી $220\,V$ $e.m.f$ ના $D.C.$ મેઈન્સ વડે ચાર્જ કરવામાં આવે છે તો ચાર્જિગ વિધુતપ્રવાહ કેટલા ................... $A$ હશે?
ચોરસની બાજુઓ $AB, BC, CD $ અને $ DA $ પર અનુક્રમે $10\, \Omega, 5\, \Omega, 7\, \Omega$ અને $ 3 \,\Omega $ અવરોધ જોડવામાં આવે છે,વિકીર્ણ $ AC$ પર $10 \,\Omega$ અવરોઘ જોડવામાં આવે તો $A $ & $ B $ ની વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલા ............... $\Omega$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં $A$ અને $B$ બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ $1$ નું $emf \;12\,V$ અને આંતરિક અવરોધ $3\,\Omega$ છે. વીજકોષ $2$ નું $emf\,6\,V$ અને આંતરિક અવરોધ $6\,\Omega$ છે. $A$ અને $B$ સાથે $4\,\Omega$ નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો $R$ માંથી વહેતો વીજ પ્રવાહ $.........A$ છે.