કોપર તારનો અવરોધ \({R_{cu}}\,\, = \,\,{\rho _c}\,\,\frac{\ell }{{\pi {r^2}}}\) \(\left( {\because \,\,A\,\, = \,\,\pi {r^2}} \right)\)
નિકલ તારનો અવરોધ \({A_{Ni}}\,\, = \,\,\pi {\left( {2r} \right)^2}\,\, - \,\,\pi {r^2}\,\, = \,3\pi {r^2}\,\)
\( \Rightarrow \,\,{R_{Ni}}\,\, = \,\,{\rho _n}\,\frac{\ell }{{3\pi {r^2}}}\)
બંને તારને સમાંતરમાં જોડવામાં આવે છે. તેથી સમતુલ્ય અવરોધ \(R\,\, = \,\,\frac{{{R_{Cu}}{R_{ni}}}}{{{R_{Cu}} + {R_{ni}}}}\)
\( = \,\,\left( {\frac{{{\rho _C}{P_n}}}{{3{\rho _C}\,\, + \,\,{\rho _n}}}} \right)\,\,\frac{\ell }{{\pi {r^2}}}\)